Shlok 2 Adhyay 1 Shrimad Bhagwat Geeta | Gujarati | Hindi | English
દૃષ્ટ્વા તુ પાણ્ડવાનીકં વ્યૂઢં દૂર્યોધનસ્તદા |
આચાર્યમુપસંગમ્ય રાજા વચનમબ્રવીત || ||૨||
સંજય બોલ્યા:
હે રાજન, પાંડવોની સેના વ્યવસ્થા જોઇ અને દુર્યોધને પોતાના આચાર્ય પાસે જઇ તેને કહ્યું.
संजय उवाच
दृष्टवा तु पाण्डवानीकं व्यूढं दुर्योधनस्तदा।
आचार्यमुपसंगम्य राजा वचनमब्रवीत्॥
संजय बोले
उस समय राजा दुर्योधन ने व्यूहरचनायुक्त पाण्डवों की सेना को देखा और द्रोणाचार्य के पास जाकर यह वचन कहा
॥2॥
Sanjaya Uvaacha:
Drishtwaa tu paandavaaneekam vyudham duryodhanastadaa;
Aachaaryam upasamgamya raajaa vachanam abraveet.
Sanjaya said:
Having seen the army of the Pandavas drawn up in battle array, King Duryodhana thenapproached his teacher (Drona) and spoke these words:
Comments
Post a Comment